Write Share what's happening in your neighborhood

અપના અડ્ડા

food
Shivani Shah,

Thaltej - Shilaj Road, Ahmedabad, Gujarat, India

અમદાવાદના થલતેજ વિસ્તારના સર્વિસ રોડ પર આવેલ અપના અડ્ડા એટલે કોલેજ કે ઓફીસના મિત્રોના મળવા માટેનું એક સરનામું. સર્વિસ રોડ પર આવેલ આ હેવમોર પણ એમાનું જ એક છે. અહીં સાંજ પડતા અમદાવાદીઓ એ મસ્ત ચાની ચૂસકી મારતા, સેન્ડવીચ કે આઈસ્ક્રીમ ખાતા જોવા મળી જાય.

Comment