Write Share what's happening in your neighborhood

આવતીકાલે કલચરલ ટૉકમાં શરીફાબેન વીજળીવાળા કરશે વાત વિભાજનની વ્યથા પર

social
Shivani Shah,

Paldi Road, Kocharab, Paldi, Ahmedabad, Gujarat, India

અમદાવાદના સ્કેપયાર્ડમાં અત્યારે જ્યારે કલચરલ ટૉક વિમેન મન્થનું આયોજન થયેલ છે તો આ શુક્રવારે અહીં શરીફાબેન વીજળીવાળા આવવાના છે કે જેઓ એક લેખિકા છે અને પોતાના પુસ્તક વિભાજનની વ્યથા પર વાત કરવાના છે.

Comment