Write Share what's happening in your neighborhood

એલ.જે માં આજે ઉજવાયો સિગ્નેચર ડે

entertainment
Shivani Shah,

Sarkhej - Gandhinagar Highway, Satellite, Ahmedabad, Gujarat, India

એલ.જે કોલેજમાં આજે ઉજવાયો સિગ્નેચર ડે જેમાં વિદ્યાર્થીઓ લગભગ સફેદ અથવા પ્રિન્ટ વગરની ટીશર્ટ પહેરીને ગયા અને એકબીજાના કપડાં પહેરી પોત-પોતાની સિગ્નેચર કરી. આજનો દિવસ યાદગાર રહ્યો. મોટા ભાગે વિદ્યાર્થીઓ આ કપડાં રહેવા દેતા હોય છે ને વર્ષો પછી પણ આ જોઈને પોતાના કોલેજના દિવસો યાદ કરતા હોય છે.

Comment