Write Share what's happening in your neighborhood

કચરાની લાગી ગઈ છે હાર્ડ,અ પ્રોમિસ ટુ અમદાવાદ

social
Shivani Shah,

Paldi Road, Kocharab, Paldi, Ahmedabad, Gujarat, India

અમદાવાદમાં સ્વચ્છતા અભિયાનમાં એક વધારે રંગ ભરવાની વાત અહીં આવી રીતે પણ થાય છે. કચરાની લાગી ગઈ છે હાર્ડ,અ પ્રોમિસ ટુ અમદાવાદ જેવું સ્લોગન પાલડીમાં એક દીવાલ પર અને સાથે આપણાં મહાન રત્નો જેવા ગાંધી બાપુ અને સરદાર પટેલના પેઇન્ટિંગ મુંબઈથી આવેલ આર્ટિસ્ટ દ્વારા બનવવામાં આવ્યા હતા. આ સ્લોગન નીચે હેશ ટેગ મીફોરમાયસીટી લખીને અભિયાન અમદાવાદને પ્રેમ કરતા દરેકને લાગુ પડે છે તેમ કહેવામાં આવે છે.આપણા શહેરની સ્વચ્છતા આપણાં હાથમાં છે.

Comment