Write Share what's happening in your neighborhood

ચૂંટણી સંદર્ભમાં કોઈ પણ ખોટા સમાચાર ફરતા થશે તો પોલીસ કડક પગલાં લેશે

social
Shivani Shah,

Amdavad, Maninagar, Ahmedabad, Gujarat, India

આ વર્ષે 2019ની ચૂંટણી જ્યારે નજીક છે ત્યારે જો કોઈ વ્યક્તિ ચૂંટણી આચારસંહિતાનો ભંગ થાય એવા SMS કે બીજા Social media દ્વારા કોઈ પણ મેસેજ ફરતો કરવાની કોશિશ કરશે તો ચૂંટણી આચારસંહિતાના ભંગ અંતર્ગત તેને દંડ કરવામાં આવશે. જેનું ફરમાન અમદાવાદ સાયબર ક્રાઇમના નાયબ પોલીસ કમિશનર ડૉ. રાજદીપસિંહ ઝાલા દ્વારા બહાર પાડવમાં આવ્યું છે.

Comment