Write Share what's happening in your neighborhood

જિંદગી તને થેંક્યુંનું વિમોચન થયું શ્રી કૃષ્ણકાંત ઉનડકટ અને જ્યોતિ ઉન્ડકટના હાથે

entertainment
Shivani Shah,

Ambli Road, Vikram Nagar, Ahmedabad, Gujarat, India

ડૉક્ટર નિમિત્ત ઓઝાનું પુસ્તક જિંદગી તને થેંક્યુંનું વિમોચન શ્રી કૃષ્ણકાંત ઉનડકટ અને જ્યોતિ ઉનડકટના હાથે કરવામાં આવ્યું આ મોકે ડૉક્ટર નિમિત્ત ઓઝાએ તેમણે પોતાના પુસ્તક વિશે વાતો કરી અને પોતાની ગમતી વાર્તાઓનું પઠન કર્યું

Comment