Write Share what's happening in your neighborhood

થલતેજમાં આવેલ ભગવાન શિવજીની મૂર્તિ

social
Shivani Shah,

Thaltej - Shilaj Road, Ahmedabad, Gujarat, India

અમદાવાદના થલતેજ વિસ્તારમાં પીવીઆર સિનેમાની સામે સર્વિસ રોડ પર ભગવાન શિવજીની ૨૭ફુટ ઊંચી એક મૂર્તિ આવેલ છે જે આવતા-જતા લોકો માટે એક અટરેક્શન છે. આ મૂર્તિ જોવા ઉપર ચઢવા મૂર્તિની આજુ-બાજુ દાદરા પણ બનાવવામાં આવ્યા છે.

Comment