Write Share what's happening in your neighborhood

દાંડી માર્ચના દિવસે કરવામાં આવી વાતો ગાંધીજી વિશે અને આમ જનતાને થતા સવાલો વિશે અને ભારતની અખંડિતતા વિશે

social
Shivani Shah,

Gujarat Vidyapith Road, Sattar Taluka Society, Usmanpura, Ahmedabad, Gujarat, India

આજે 12 માર્ચ એટલેકે દાંડી માર્ચ. આજના દિવસે ગાંધીજી દ્વારા કરાયેલ મીઠા સત્યાગ્રહને ૮૯ વર્ષ. આજે ભારતની અખંડિતતા વિશે વાત કરવા ઇન્ડિયા યુનાઈટ કોનવેકશન દ્વારા અહિંસા વિશે અને ગાંધીજીના વિચારો વિશે વાત કરવામાં આવી. આજે બપોરે 2 વાગ્યાથી શરૂ થયેલ આ કાર્યક્રમમાં એર માર્શલ વીર નરેન, સોશીયલ એક્ટિવિસ્ટ અંજલી ભારદ્વાજ, જર્નલિસ્ટ ભાષા સિંઘ, ડૉ. સઈદ હામિદ, પ્રો. ગૌહર રાઝા, ગગન સેઠી વગેરેએ પોત-પોતાના વિચારો રજૂ કર્યા.

Comment