Write Share what's happening in your neighborhood

નિશાત શાહના પુસ્તક 'USS-કોલોનીનું વિમોચન

social
Shivani Shah,

IIM Road, Ahmedabad, Gujarat, India

અમદાવાદના AMAના એચ.ટી.પારેખ હોલ ખાતે લેખક શ્રી નિશાત શાહના પુસ્તક USS-કોલોનીનું વિમોચન વિધાનસભાના સ્પીકર શ્રી રાજેન્દ્ર ત્રિવેદીના વરદહસ્તે કરવામાં આવ્યું જેની શરૂઆત વિપુલ આચાર્ય અને નિહારિકા આચાર્યની સરસ્વતી વંદનાથી કરવામાં આવી ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવો જય વસાવડા,કૃષ્ણકાંત ઉનડકટ,અજય ઉમટ અને વિષ્ણુ પંડ્યાએ આ પ્રસંગે પોતાનું વક્તવ્ય પણ આપ્યું. આ પ્રસંગે નિશાત શાહે પોતાના બાળપણની વાત જેમાં તેમના પિતાએ તેમને વિજ્ઞાનની સમજ કે જે ડીએનએ માં છે એમ કહી શકાય એટલી સમજ કેવી રીતે આપી છે. તથા આ પુસ્તકમાં પહેલી મહિલા મંગળ પર જાય તેના વિશે વાત કરવામાં આવી છે. આ શુભ પ્રસંગે નિશાત શાહને શુભેચ્છાઓ.

Comment