Write Share what's happening in your neighborhood

ન્યુ ભાવનગરી ફરસાણ માર્ટ

social
Shivani Shah,

Anjali Cross Road, Damubhai colony, Narayan Nagar, Ahmedabad, Gujarat, India

ન્યુ ભાવનગરી ફરસાણ માર્ટ એટલે વર્ષોથી દાદા સાહેબની પોળમાં ફરસાણ માટેનું એક પ્રખ્યાત નામ. દાદા સાહેબની પોળ વાળા આ ફરસાણ વાળા એ જ ક્વોલિટીની વસ્તુ શહેરમાં પણ મળી રહે તેના માટે અંજલી ચાર રસ્તા પાસે એક દુકાનમાં એ જ વસ્તુઓ વેચે છે. અહીં લગભગ બધી વસ્તુઓ મળી રહે છે ફરસાણ માટેની.

Comment