Write Share what's happening in your neighborhood

મંટોની કહાની થિયેટરની જુબાની

social
Shivani Shah,

Paldi Road, Kocharab, Paldi, Ahmedabad, Gujarat, India

મંટો સાહિત્ય જગતના એક એવા વ્યક્તિ છે જે આખું સત્ય લખવામાં માને છે. અને તેના કારણે એમના પર કેસ પણ એટલા થયા છે. ગઈ કાલે એમના આવ જ ચાર અફસાના જેમાં ઠંડા ગોષ, શરીફન,ટોબા ટેક સિંઘ અને ખોલ દો લઇને એના પરથી એક નાટક બનાવવામાં આવ્યું. દિલ્હીથી આવેલ આ ગ્રુપે 2016 માં સૌ પ્રથમ વખત આ નાટક બનાવવાનો પ્રયાસ કર્યો અને આજે પહેલી વાર દિલ્હીથી દુર બહાર અમદાવાદમાં આ પ્રયોગ કર્યો. મંટો ને સાંભળવા, એને થોડા વધારે નજીકથી જાણવા પાલડીમાં આવેલ સ્ક્રેપયાર્ડ આખું ભરાઈ જાય એટલા લોકો હજાર રહ્યા અને ગ્રુપ દ્વારા અને ખૂબ જ કોશિશ અને ચોકસાઈથી આ કહાની રજુ કરી.

Comment