Write Share what's happening in your neighborhood

લગભગ 600 જેટલા થિયેટર આર્ટીસ્ટ દ્વારા બીજેપી વિરુદ્ધ વોટ કરવાની પિટિશન સાઈન કરાઈ એ વાત ખોટી હોવાનો ખુલાસો

social
Shivani Shah,

Amdavad, Maninagar, Ahmedabad, Gujarat, India

હાલ જ્યારે ચૂંટણીનો પ્રચાર પ્રસાર ખૂબ જ જોરશોરમાં ચાલી રહ્યો છે ત્યારે ગઈ કાલે એક લિસ્ટ બહાર આવ્યું જેમાં ઘણા બધા થિયેટર આર્ટિસ્ટે બીજેપી વિરુદ્ધ વોટ કરવાની અપીલ કરી હોય એવું બતાવવામાં આવે છે. અમદાવાદના જાણીતા કલાકાર અને માય એફ એમ ના આર.જે એવા આરતી વ્યાસ પટેલે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ વાતનો ખુલાસો આપતા કહ્યું હતું કે તેમણે આવી કોઈ પિટિશન સાઈન કરી જ નથી, આ ફેક ન્યૂઝ છે. ચૂંટણીનો પ્રચાર આવા ખોટા ન્યૂઝ ફેલાઈને પણ રૂખ બદલવાની કોશિશ કરી, જનતાને ભરમાવવાની કોશીશથી પણ કરવામાં આવી રહ્યો છે.

Comment