Write Share what's happening in your neighborhood

NID પાસેના રિવરફ્રન્ટ પર બની રહ્યો છે ફૂટ બ્રિજ

social
Shivani Shah,

Paldi Road, Kocharab, Paldi, Ahmedabad, Gujarat, India

અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ રિવરફ્રન્ટ પર બની રહ્યો છે એક ફૂટ બ્રિજ એટલે કે હવે NID ના રિવરફ્રન્ટ પરથી સામે જવા માટે ચાલતા જઈ શકાશે. આ બ્રિજ બનતા હજુ લગભગ એક વર્ષ જેવું લાગશે.

Comment